રાજકોટ શહેર ખંડણી અને અપહરણનાં ગુનામાં ૪ શખ્સોની ધરપકડ. વોન્ટેડ સહિત ૨ શખ્સો ફરાર

રાજકોટ, રાજકોટ શહેર જામનગર રોડ ભોમેશ્ર્વર ફાટક પાસે રહેતા સુરજ રાજેશભાઇ અવાડીયા અને તેનો મિત્ર શુભમ દવે સાથે શુભમના બાઇકમાં પરસાણાનગરમાં આવેલા તિરૂપતિ નમકીનમાં ખરીદી કરવા ગયા ત્યારે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા શાહરૂખ ઉર્ફે રાજા અને તેનો સાગરીક સદામ એકટીવા પર ધસી આવી છરી બતાવી રૂા.૧૦ હજારની માંગણી કરી હતી. બન્ને મિત્રો ત્યાંથી જાન બચાવી નાસી છુટયા હતા. તા.૩ ના સાંજના સમયે શાહરૂખનો અન્ય સાગરીત બાઇક પર શિવસાગર પાસે લઇ ગયો હતો. ત્યાં થોડીવારમાં GJ,૩,KC ૬૪૬૮ નંબરની સફેલ કલરની કાર લઇ શાહરૂખે છરી બતાવી બન્ને મિત્રોને કારમાં … Continue reading રાજકોટ શહેર ખંડણી અને અપહરણનાં ગુનામાં ૪ શખ્સોની ધરપકડ. વોન્ટેડ સહિત ૨ શખ્સો ફરાર